Loading...
「ツール」は右上に移動しました。
5いいね 452回再生

Kbc Registration & dt. 27-04-2024 at 9.00 pm | Question -1 Correct Ans

હેલ્લો દોસ્તો,
આપ kbc રસ ધરાવતા હો તો જોડાય જાવ મારી સાથે આજથી

dt. 27-04-2024 at 9.00 pm || આજના પ્રશ્ન નાં જવાબ માટે મિત્રો વિડીયો જુવો.

શું તમે KBC મતલબ કૌન બનેગા કરોડ પતિ સીજન ૧૬ માં ભાગ લેવા ઈચ્છા ધરાવો છો ? તો જોડાય જાવ મારી સાથે હું આપને KBC નાં રજી. થી લઈને હોટ સીટ સુધીની પ્રક્રિયામાં મદદરૂપ થઈશ.

મિત્રો, ઘણા બધાના મનમાં હોય છે કે KBC રજી. ફીઝ લાગે છે પણ નાં મિત્રો અહી રજી થી માંડી હોટ સીટ સુધીની પ્રક્રિયામાં કોઈ ફીઝ હોતી નથી હા તમારે Subcribtion લેવું હોય તો તેની ફી હોય છે. જે kbc terms and condition માં તમને સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું હોય છે.

#16_Season
#kbc2024TermsandCondition
#KBC2024
#kBC2024playalong
#kbclatestnews
#kbc2024FFFCall
#kbc2024Latestnews
#SonylivSubscription
#sonyliv
#kbc
#kbc16
#Kaun_banega_Crorepati
#kbcofflinequiz
#kaunBanegacrorepatiLiveAnswer
#kbc2024
#kbcplayalong2024
#kbc2024
#KHCLIveAnswer
#KaunbanegaCrorepati
#kbcguru
#kbcmastervijay

આપ આ ચેનલ દ્વારા
ગરબા,
ધૂન,
ભજન,
હિન્દી ગીત,
ગુજરતી ગીત,
લોક ગીત,
બાળગીત,
અભિનયગીત,
દેશ ભકિત ગીત વગેરે મન ગમતા ગીતો ગાતા તેમજ હાર્મોનિયમ પર વગાડતા શીખી શકો છો, જો તમે સંગીત પ્રિય હો તો તમારા માટે આ ચેનલ ખુબજ ઉપયોગી થશે. આભાર...જય હો ...

હિન્દી ફિલ્મ ગીતો ગાતા તેમજ વગાડતા શીખવા માટે અહી નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • Mere ruske kamal. Badshaho film song  

@@@ જો તમે હાર્મોનિયમ શીખતા હો તો તમારા માટે શાસ્ત્રીય રાગો અહી નીચેની લીંક પર મુકવામાં આવ્યા છે @@@
   • Raga BHUPALI Saragam Geet  

@@@જો આપે હાર્મોનિયમ શીખવાની શરૂઆત કરી હોય તો આપના માટે હાર્મોનિયમ ના બેઝીક લેશન નીચે આપેલ લીંક મુકવામાં આવ્યા છે @@@
   • Indian caalssical music Lerner beginn...  

   • સરગમ પ્રેકટીસ A# પાંચમી  કાળીથી લેશન 1  

@@@ પ્રાથમિક શાળાના બાળકોના બાળગીતો ગાતા- વગાડતા શીખવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • Doll song || dhingali balgeet  

@@@ શાળાના બાળકોના અભિનય ગીતો જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • Pankhida Tu Udi Jaje Game Gam Re || S...  

@@@ પ્રાર્થનાઓ જોવા, સાંભળવા તેમજ વગાડતા શીખવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • Shree Sarasvatidevi Prathana ||  શ્રી...  

@@@ ભક્તિ ગીત, શ્લોક, ભજન, ધૂન વગેરે ગાવા વગાડવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો
   • ભજ ન ...પા યોજી મૈં ને રામ રતન ધન પાય...  

નવા ગીત ધૂન, ભજન, બાળગીત વગેરે તમે અહીંથી પણ માણી શકો છો
omgunjan333.blogspot.com/
www.facebook.com/vijay.solanki.3511

સંગીતમાં ગાયન અને હાર્મોનિયમ શીખનાર ને ખુબજ ઉપયોગી, મારી ચેનલ માં નવા ગીતો, બાળગીતો, હિન્દી ગીતો, ધૂન, ભજન તેમજ શાસ્ત્રીય રાગો મુકવામાં આવે છે. સંગીત શીખનાર કોઈ પણ વ્યક્તિ ને તેની રૂચી પ્રમાણે પ્લે લીસ્ટ માંથી શીખી શકે છે.

કોઈ પણ વ્યક્તિ સંગીત શીખી શકે છે, ઉમંર નહિ પણ શોખ જરૂરી છે. આજે શીખવાની શરૂઆત કરો, આપને ચોક્કસ ગાતા વગાડતા આવડી જશે. બસ તમારા માં આત્મવિશ્વાસ રાખજો.
મારા વિડીયો જોતા આપને સંગીત શીખવામાં કોઈ મુશ્કેલી અનુભવાય તો કોમેન્ટ ચોક્કસ કરજો. હું મારા સમયે અપને ચોક્કસ જવાબ આપીશ ને આપની મુશ્કેલી દુર કરવા પ્રયત્ન કરીશ.

આભાર.