Jinagamratna Guruvar Aave | Guru Aagman Song | Part 1 - Guru ni Vaani
Dedicated to:- Pu. Muni Shri Jinagamratna Vijayji M.S.
Lyricist:- Pu. Muni Shri Nirdoshratna Vijayji M.S. "Tatvarshi"
Singer:- Hariom Gadhvi
Music:- Hardik Pasad
Raw Footage:- Chhabikruti (Akshat bhai)
Video:- Parampath
મોહનિંદ્રા હરનારી વાણી
રાગ-દ્વેષ દમનારી વાણી
શ્રદ્ધા સુરભી ભરનારી વાણી
મૈત્રી ભાવ દેનારી વાણી
સુધર્મ રંગે રંગનારી વાણી
સ્યાદ્વાદ કહેનારી વાણી
વૈરાગ્યવૃદ્ધિ કરનારી વાણી
જંબૂ વત હિતકારી વાણી
શાશ્વત સુખ સર્જક છે વાણી
ગુણોની પોષક ગુરુવાણી
આવી વાણી... આવી વાણી...
આત્મોદ્ધારક ગુરુની વાણી....
ગુરુવર આવે.... (2)
જિનાગમરત્ન ગુરુવર આવે... (2)