Loading...
「ツール」は右上に移動しました。
192998いいね 33669101回再生

Gopal Bharwad | લાડ | Laad | 4k Video | Gujarati Sad Song 2023

Pop Skope Music & Vitthal Ajani Presents "Laad" Gujarati Sad Song 2023. Starring with Samarth Sharma, Chhaya Thakor. Sung by Gopal Bharwad. Music is given by Shashi Kapadiya . Lyrics are penned by Ramesh Vachiya, Amrut Bharwad.
---------------------------------------------------------------------
Gopal Bharwad | લાડ | Laad | 4k Video | Gujarati Sad Song 2023
---------------------------------------------------------------------
Create reels on Laad : www.instagram.com/reels/audio/663410922256652?igsh…

To Listen/Download "Laad" click on the link below :

♪ Gaana : gaana.com/song/laad-20
♪ Wynk : wynk.in/u/rWkouYpav
♪ Jio Saavn : www.jiosaavn.com/song/laad/OlgFekB-UHw
♪ Spotify : shorturl.at/gmpBR
♪ Apple Music : shorturl.at/nxTY7
♪ YouTube Music :    • Laad  
♪ Amazon Music Buy : shorturl.at/bgAJN
♪ Amazon Prime Music : shorturl.at/bkAY6
♪ Hungama :
♪ Resso :


🎧 Song Credits :

Tital : Laad
Featuring : Samarth Sharma, Chhaya Thakor
Singer : Gopal Bharwad
Lyrics : Ramesh Vanchiya , Amrut Bharwad
Music : Shashi Kapadiya
concept / Director : Vishnu Thakor Adalaj
Dop : Montu Rajput
Edit : Ravindra S. Rathod
Producer : Vitthal Ajani
Sp. Thanks : Indar Gamara
Publicity Design : Kanak Ajani
Music Label : Pop Skope Music
©Copyrights : Pop Skope Music

📝 Lyrics Gujarati :-
હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને ( 2 )
એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને

મારાં વિના પડીશ તું એકલી (2)
તારા વિના પડીશ હું એકલો, મારાં વિના તને કેમ ગમશે...

અરે યાદ તો તને આવશે મેં લાડ એવા લડાયા છે
અરે યાદ તો તને આવશે મેં તને લાડ એવા લડાયા છે

હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને

હો મન મોટાને દિલ દરિયા છે
તમે ભૂલી જાવ એવો ના મારો પ્યાર છે
હા. હા. તમારી ઉપર દીધો જીવ અમે વારી,
આમ છોડી જાવતો હાલત શું થશે અમારી

હો તારા વાલમ વિનાની રાત્યું
હા . હા. તારા પાગલ વિનાની રાત્યું
તારે આઠે પોર અંધારું, મારાં વિરહ માં રાત જાશે...

હૈયાના હેત સાંભરશે મેં લાડ એવાં લડાયા છે
મળવાનો મનખો જાગશે તને લાડ એવાં લડાયા છે

હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને

હો મારાં રુદિયાનું તું છે રમકડું,
હસતું રાખ્યું મેં તો સદા તારું રે મુખડુ,
હો છોડી ને જવાની રીત તારી કેવી,
બાકી તારી મારી જોડી નથી જેવી તેવી...

તમે રાખો મનડાં મોટા (2)
અમારા વાલ નથી ખોટા
મારા જેવો પ્રેમ ના કોઈ કરશે ...

અરે યાદ તો તને આવશે વાલમે લાડ એવાં લડાયા છે
અરે યાદ તો તને આવશે ગોપાલે લાડ એવાં લડાયા છે

આવેજ ને ગાંડી યાદ મેં તને લાડ એવા લડાયા છે

હતો વિશ્વાસ રે મને મેં તને લાડ એવા લડાયા છે...

📝 Lyrics English :-

Ho Mara Dil Ne Todi Ne Bhale Bhuli Jaay Mane(2)
Ek Nani Amthi Vate Bhale Chodi Jaay Mane

Mara Vina Padish Tu Ekali (2)
Tara Vina Padish Hu Ekalo,Mara Vina Tane Kem Gamshe…

Are Yaad To Tane Aavshe Mein Laad Eva Ladaya Che
Are Yaad To Tane Aavshe Mein Tane Laad Eva Ladaya Che

Ho Mann Mota Ne Dil Dariya Che
Tame Bhuli Jaav Evo Na Maro Pyar Che
Ha.Ha. Tamari Upar Didho Jiv Ame Vari,
Aam Chodi Javto Halat Shu Thase Amari

Ho Tara Valam Vinani Ratyu
Ha.Ha. Tara Pagal Vinani Ratyu
Tare Aathe Por Andharu, Mara Virah Ma Raat Jashe…

Haiya Na Het Sambhalse ,Mein Tane Laad Eva Ladaya Che
Malvano Mankho Jagshe Tane Laad Eva Ladaya Che

Ho Mara Dil Ne Todi Ne Bhale Bhuli Jaay Mane (2)
Ek Nani Amthi Vate Bhale Chodi Jaay Mane

Ho Mara Rudiyanu Tu Che Ramakadu
Hastyu Rakhyu Mein To Sada Taru Re Mukhadu,
Ho Chhodi Ne Javani Rit Tari Kevi
Baki Tari Mari Jodi Nathi Jevi Tevi…

Tame Rakho Manda Mota (2)
Amara Vaal Nathi Khota
Mara Jevo Prem Na Koi Karshe…

Are Yaad To Tane Aavshe Mein Laad Eva Ladaya Che
Are Yaad To Tane Aavshe Gopale Laad Eva Ladaya Che

Aavej Ne Gandi Yaad Mein Tane Laad Eva Ladaya Che
Hato Vishwas Re Mane Mein Tane Laad Eva Ladaya Che

#Laad #gopalbharvad #gopalbharwad #sad #gujaratinewsong

Pop Skope Music ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.

Please "Subscribe" on this Link for more Videos.
youtube.com/c/POPSKOPEMUSIC

We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Gujarati Songs Pop Skope Music

આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.

Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
-------------------------------------------
Enjoy and stay connected :
-------------------------------------------
► YouTube : youtube.com/c/POPSKOPEMUSIC
►Facebook : www.facebook.com/Popskopemusic/
►Instagram : instagram.com/popskopemusic_official?igshid=OGQ5ZD…
► Snapchat : b.sharechat.com/oXcFJnsWSX
❤Like Share And Follow Fast...💞

#PopskopeMusic #gopalbharwadnewsong #gujaratisong #gujaratigeet #gujaratisong #LaadEvaLadayaChe #samarthsharma #chhayathakor #gujaratinewsong #music #rameshvanchiya #amrutbharwad #gujarati